લેખિત ખાતરીની માંગ
મેઘવાલે વહીવટીતંત્ર પાસેથી સ્પષ્ટ લેખિત ખાતરી માંગી છે કે આ મસ્જિદોને હટાવવામાં નહીં આવે. તેમણે ચેતવણી આપી કે જો આમ નહીં થાય તો આગામી સમયમાં ૨૦ ગણી વધુ ભીડ એકઠી થશે.
"૩૦૦ મસ્જિદો તૂટશે નહીં, અમને આવી લેખિત ખાતરી જોઈએ છે."
કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો
કોંગ્રેસ નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર દેશની સંપત્તિઓ ઉદ્યોગપતિઓને વેચી રહી છે.