આ અંતર્ગત વિવિધ રેલવે સ્ટેશનો અને કચેરીઓમાં વિશેષ શિબિરો યોજવામાં આવશે. નિવૃત્ત રેલવે કર્મચારીઓ અને પારિવારિક પેન્શનધારકોના ડિજિટલ જીવન પ્રમાણપત્રો તૈયાર કરવામાં આવશે.
16 મુખ્ય સ્ટેશનો પર 5 નવેમ્બરે યોજાશે શિબિરો
અભિયાન હેઠળ 5 નવેમ્બરે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી વિશેષ શિબિરોનું આયોજન કરવામાં આવશે.