આ પ્રસંગે દેશભરના અગ્રણી ક્રિટિકલ કેર નિષ્ણાતો અને તબીબી નિષ્ણાતોએ એક મંચ પર આવીને સેપ્સિસ જેવી ગંભીર સ્થિતિની ઓળખ અને સારવાર પર માહિતી શેર કરી હતી.
સેપ્સિસ મેનેજમેન્ટ અને નિષ્ણાતોનું મંથન
આ સિમ્પોઝિયમ ACE દ્વારા Life Savers in Action ના સહયોગથી આયોજિત કરવામાં આવ્યું હતું.